ભરૂચ : કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલના “પોસ્ટર યુદ્ધ” અને બહેન મુમતાઝ પટેલની છોટુ વસાવા સાથેની બેઠકથી “રાજકારણ” ગરમાયું..!
ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે.
ભરૂચ લોકસભા બેઠક માટે ભાઇ-બહેનમાં જ સ્પર્ધાથી કોંગ્રેસના કાર્યકરોમાં અસમંજસ જોવા મળી છે.
ભરુચમાં રહેતા મુસ્લિમ પરિવારની પાંચ મહિનાની બાળકી ગંભીર એવી સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફીની બીમારીથી પીડાઈ રહી છે.
કોન્સટાઇન ઝુલસ્કેએ જર્મનીથી કોઇમ્બતુર સુધી સાયકલ ઉપર ગત મે 2023 ના રોજ વૈશ્વિક માટી બચાવોના સંદેશા સાથે નીકળ્યો હતો
ભરૂચ જિલ્લાના નબીપુર ગામે વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સુલેમાન પટેલની જનસભા યોજાય હતી.
પુત્ર ફૈઝલ પટેલે ભાવનાત્મક વિડીયો શેર કર્યો, હવેથી આ બંગલામાં કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ રહેશે.
એહમદ પટેલ સાચા અર્થમાં પ્રજાના સેવક હતા અને તેઓના પ્રજાહિતના કાર્યો આજે પણ ભરૂચ જિલ્લાની જનતા જોઈ રહી છે
અહમદ પટેલના બંને સંતાનો ફૈઝલ અને મુમતાઝ પિતાના માર્ગે ચાલી સેવાકીય પ્રવૃતિઓને આગળ ધપાવી રહયાં છે.