ભરૂચ: તવરા-શુકલતીર્થ રોડ પર ફાર્મ હાઉસમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાય, 9 નબીરાઓની ધરપકડ
તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં 9થી 10 જેટલા ઈસમો ભેગા થઈ દારૂ પીવા બેઠા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
તવરા-શુકલતીર્થ માર્ગ ઉપર આવેલ ભગુ કૃપા ફાર્મ હાઉસમાં 9થી 10 જેટલા ઈસમો ભેગા થઈ દારૂ પીવા બેઠા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
અમદાવાદ શહેરમાં બોપલના શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા.
નરાધમ યુવકે યુવતીને ફાર્મ હાઉસમાં કેફી પદાર્થ પીવડાવીને બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો,જે ઘટનામાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી
લગ્ન પ્રસંગની પાર્ટીમાં નગદી ફાર્મ હાઉસમાંથી 22 નબીરાઓ દારૂ ઢીચતા જિલ્લા પોલીસવડાની બાતમી આધારે LCB ના હાથે ઝડપાયા હતા.
દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં આ વચ્ચે પોલીસે આ મામલે નવો ખુલાસો કર્યો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના ઉછાલી ગામની સીમમાં ભાડે રાખીને ફાર્મ હાઉસમાં ડોમેસ્ટિક ગેસની બોટલોમાંથી ગેસ ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
આંકલાવના ફાર્મ હાઉસમાં ચાલતી બર્થ ડે પાર્ટીમાં પોલીસે એન્ટ્રી મારી 25 જેટલા યુવક યુવતીઓની નશાની હાલતમાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.