સાબરકાંઠા: હિંમતનગરમાં ખેડૂતે પપૈયાની કરી સફળ ખેતી, મળેવી 27 લાખની આવક
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાજીપુરના શાંતિલાલ પટેલે પપૈયાની ખેતી કરી આર્થિક સધ્ધરતા મેળવી ત્રણ એકરમાં પપૈયાની ખેતી કરી 27 લાખની આવક મેળવી છે
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કીડી ગામના ખેડૂત પુત્ર ત્રણ ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફેઈલ થયો હતો,જોકે અથાગ પરિશ્રમ થકી ખેડુત પુત્રએ આખરે GPSCની પરીક્ષા પાસ કરી બતાવી છે
ખેડૂત મહાપંચાયતમાં જો સરકાર તેઓની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતભરમાં સંયુક્ત કિસાન મોરચા અંતર્ગત આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી
ખેતી એક વાર કર્યા પછી 70 વર્ષ સુધી છોડ ઉપર ખારેક આવે છે. ખારેકને વરસાદથી બગડતી બચાવવા લુમખા ઉપર પ્લાસ્ટીકથી રક્ષિત કરવામાં આવે છે અને મીઠી અને સ્વાદથી રસભર ખારેક લોકો સુધી પહોંચે છે
ખેડૂત સંગઠનોએ ભારે વિરોધ કર્યો અને મોલ મેનેજર સામે કાર્યવાહી કરવાની માંગ કરતા અંતે કર્ણાટક ની સિદ્ધારમૈયા સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે.
ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.
તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર-હિમાચલ જેવા ઠંડા પ્રદેશમાં થતી સફરજનની ખેતીનો નવો પ્રયોગ કર્યો છે.