જુનાગઢ : ભારે વરસાદે મેંદરડા તાલુકામાં ખેતીપાકનો સોથ વાળી દીધો, સહાયની માંગ કરતાં ખેડૂતો...
છેલ્લા 2-3 દિવસ વરસેલા ભારે વરસાદે જુનાગઢ જીલ્લામાં ખેતીપાકનો સોથ વાળી દીધો છે. મેંદરડા તાલુકામાં હજારો એકર પાકનું ધોવાણ થતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.