ઝારખંડમાં ગંભીર અકસ્માત: કાવડ યાત્રીઓની બસ ટ્રક સાથે અથડાઈ, 18ના મોત
બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે
બસ બિહારથી કાવડ યાત્રીઓને લઇને બાબ વૈદ્યનાથ તરફ જઈ રહી હતી. ટ્રક સાથે અથડાતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને અકસ્માતમાં 18 લોકોના મોતના અહેવાલ છે
મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રેલર બેકાબૂ બનતા આ મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની બ્રેક ફેઈલ થયા બાદ આ દુર્ઘટનામાં 20 ગાડીઓને ટક્કર મારી છે.
સમી-રાધનપુર હાઇવે પર બેફામ દોડી રહેલી એસ.ટી.બસના ચાલકે રિક્ષાને જોરદાર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 મુસાફરોને કાળ ભરખી ગયો
ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક સવાર ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી
બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અંકલેશ્વર પાનોલી વચ્ચે નેશનલ હાઇવે નંબર 48 પર અજાણ્યા વાહનની ટકકરે બાઇક સવાર પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્નીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા