Connect Gujarat

You Searched For "festivals"

આજે અપરા એકાદશી ભગવાન વિષ્ણુની સાથે શિવજી અને ચંદ્રદેવી પુજા કરવાનું વિશેષ મહત્વ

15 May 2023 6:05 AM GMT
હિંદુ કેલેન્ડર મુજબ, આજે સોમવાર એટલે કે વૈશાખ સુદ એકાદશી છે. જેને અપરા એકાદશી વ્રત અથવા અચલા એકાદશી કહેવામા આવે છે

આજે મોહિની એકાદશી ,જાણો આ દિવસનું ખાસ મહત્વ અને ઉપાય

1 May 2023 6:31 AM GMT
1લી મે સોમવાર હિંદુ કેલેન્ડર મુજબ, મોહિની એકાદશી વ્રત આજે એટલે કે વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિએ મનાવવામાં આવે છે.

ભરૂચ : તહેવારો પૂર્વે પોલીસની કાર્યવાહી, પાસા હેઠળ 12 આરોપીને રાજ્યની વિવિધ જેલના હવાલે કર્યા

3 March 2023 4:52 PM GMT
તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ સજ્જઅસામાજીક પ્રવૃતિ સાથે સંકળાયેલ આરોપીઓ વિરૂધ્ધ તવાઈ12 જેટલા અસામાજિક તત્વોને PASA હેઠળ જેલ ભેગા...

અમરેલી: તહેવારો અને ટ્રાફિક નિયમનમાં થતી અટક્ળો સામે તીસરી આંખ સમાન બોડી કેમેરાથી પોલીસ જવાન તૈનાત કરાયા

11 Aug 2022 6:37 AM GMT
પોલીસની તીસરી આંખ બોડી કેમેરાથી પોલીસ જવાનો સજ્જ, અમરેલીમાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ બની રહે તે માટે તંત્ર તૈનાત

કચ્છ : તહેવારો દરમ્યાન પશુઓને લાડુ ખવડાવવાની અનોખી પરંપરા, તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા 25 હજાર લાડુ તૈયાર કરાયા...

9 Aug 2022 11:21 AM GMT
કચ્છ જિલ્લાના તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ, કચ્છ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં રાખી વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ : આગામી તહેવારોને લઈને કુદરતી પ્રદૂષણ અટકાવા મુહિમ,સત ચેતના સંગઠને કલેક્ટરને આવેદન પાઠવ્યું

18 July 2022 8:58 AM GMT
વિવિધ ધાર્મિક તહેવારોને લઈને કુદરતી સ્ત્રોતને પ્રદુષિત થતા અટકાવવા માટે સત ચેતના સંગઠન દ્વારા ભરૂચ કલેકટરને આયોજનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ચૈત્ર મહિનામાં ઘણા તહેવારો આવે છે, અહીંથી નોંધી લો બધા તહેવારોની યાદી અને તારીખ

23 March 2022 9:59 AM GMT
ચૈત્ર માસ સામાન્ય રીતે નવરાત્રિ માટે જ ઓળખાય છે, જ્યારે સનાતન ધર્મમાં ચૈત્ર માસમાં લગભગ તમામ તિથિઓમાં કોઈને કોઈ વિશેષ તહેવાર હોય છે.

ફટાકડા પર પ્રતિબંધ કોઈપણ સમુદાય વિરુદ્ધ નથી, જીવના ભોગે ઉજવણીની મંજૂરી આપી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

28 Oct 2021 12:55 PM GMT
સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે ફટાકડા પરનો પ્રતિબંધ કોઈ સમુદાય અથવા કોઈ ચોક્કસ જૂથ વિરુદ્ધ નથી

ભાવનગર: તહેવારોને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ થયું સતર્ક; દુકાનોમાંથી ખાદ્ય પદાર્થના નમૂના લીધા

14 Oct 2021 7:45 AM GMT
તહેવારોને ધ્યાનમાં રાખી ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણની દુકાનમાંથી ખાદ્ય પદાર્થોના...

તહેવારોમાં લોકડાઉન લગાવવું હોય તો લગાવી દો ચિંતા ન કરતા, કેન્દ્રએ રાજ્ય સરકારોને લખ્યો પત્ર

5 Aug 2021 12:45 PM GMT
દેશમાં કોરોનાની બીજી લહેર હજી સુધી પૂરી નથી થઈ, પણ કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે