Connect Gujarat

You Searched For "Film"

John Wick Chapter 4 : 'જ્હોન વિક 4' એ ફ્રેન્ચાઇઝીના અગાઉના રેકોર્ડ તોડ્યા, વિશ્વભરમાં આટલી કરી કમાણી..!

2 May 2023 3:17 AM GMT
હોલીવુડની બ્લોકબસ્ટર એક્શન-પેક્ડ ફ્રેન્ચાઇઝ 'જ્હોન વિક'ના ચેપ્ટર 4 એ બોક્સ ઓફિસ પર જંગી કલેક્શન કર્યું છે.

'પુષ્પા કહાં હૈ?', પુષ્પા 2નું રોંગટા ઉભા કરી દેતું ટીઝર થયું રિલીઝ

8 April 2023 5:28 AM GMT
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પાન ઈન્ડિયા ફિલ્મ 'પુષ્પા ધ રાઈઝ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી અને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

તારક મહેતા… શોના ફેન્સ માટે આવી ગયા છે GOOD NEWS, અસિત મોદી બનાવશે ફિલ્મ, TMKOC યુનિવર્સની કરી જાહેરાત

26 March 2023 6:40 AM GMT
જેઠાલાલ, દયા ભાભી, બબીતા જી, આજે આ નામ દરેક ઘરમાં લોકપ્રિય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષ 2008 થી સતત લોકોને હસાવતી રહી છે.

નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'પરિણીતા'ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનું નિધન, ફિલ્મ જગતમાં શોકનો માહોલ

24 March 2023 6:43 AM GMT
હાલ મળતી માહિતી અનુસાર તેઓ ડાયાલિસિસ પર હતા અને તેમનું પોટેશિયમ લેવલ ખૂબ જ ઝડપથી ઘટી ગયું હતું

ભોલા એડવાન્સ બુકિંગ કલેક્શન: રિલીઝના એક અઠવાડિયા પહેલા જ ભોલાએ કરી બમ્પર કમાણી..!

22 March 2023 10:49 AM GMT
'દ્રશ્યમ 2'ની સફળતા બાદ હવે અજય દેવગન ફરી એકવાર સ્ક્રીન પર વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. તેની ફિલ્મ 'ભોલા' 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી

ભારતી સિંહ અને હર્ષ લીંબચીયાની કિસ્મત ચમકી, જોવા મળશે કરણ જોહરની ફિલ્મ 'રોકી ઔર રાની કી લવસ્ટોરીમાં

10 March 2023 12:06 PM GMT
લોકપ્રિય કોમેડિયન ભારતી સિંહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણી છેલ્લા ઘણા વર્ષોથી તેની કોમેડીથી લોકોને હસાવતી રહી છે

અમિતાભ બચ્ચન થયા ઘાયલ, ફિલ્મના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં થઈ ઇજા

6 March 2023 5:56 AM GMT
અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી.

હેરા ફેરી 3 : સુનીલ શેટ્ટીની ખુશીનું કોઈ સ્થાન નથી, પોસ્ટ શેર કરીને અક્ષય કુમાર માટે આ કહી આ વાત.!

1 March 2023 11:10 AM GMT
હેરા ફેરી ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મ સતત ચર્ચામાં છે. હવે આખરે તેના પર કામ શરૂ થયું છે.

OTT This Week : મનોજ બાજપેયી-ધર્મેન્દ્ર આપશે મનોરંજનનો ડબલ ડોઝ, આ અઠવાડિયે OTT પર આ મૂવી-વેબ સિરીઝ થશે રિલીઝ.!

28 Feb 2023 12:04 PM GMT
આ દિવસોમાં પ્રેક્ષકોનું આકર્ષણ થિયેટરો કરતાં OTT પ્લેટફોર્મ તરફ વધુ છે. કારણ કે તેઓ ઘરે બેઠા બેઠા OTT પર ઉત્તમ મૂવીઝ અને ઘણી વેબ સિરીઝ જોવા મળે છે.

'સેલ્ફી'ની ફ્લોપને બાદ અક્ષય કુમારને ફરી એક ઝટકો, ધ એન્ટરટેનર્સનો કોન્સર્ટ કેન્સલ

27 Feb 2023 9:59 AM GMT
અક્ષય કુમાર હિન્દી સિનેમાનો અનુભવી સ્ટાર છે તેણે એકથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 2022માં અક્ષય કુમારે ઘણી ફિલ્મો કરી પરંતુ બધી જ ફ્લોપ રહી.

વિશાલ ભારદ્વાજની નવી ફિલ્મ ફુરસત રીલિઝ, iPhone 14 Pro થી કરવામાં આવ્યું છે શૂટિંગ.!

3 Feb 2023 9:44 AM GMT
દિગ્દર્શક વિશાલ ભારદ્વાજની શોર્ટ ફિલ્મ ફુરસત રીલિઝ થઈ ગઈ છે. ટેક્નોલોજી સેક્ટરમાં ઘણી લેઝર ફિલ્મ બની રહી છે.

ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી ફિલ્મનું કરાયું લોંચિંગ

2 Feb 2023 12:03 PM GMT
ગુજરાતના સમૃદ્ધ વેટલેન્ડને ઉજાગર કરતી વસુધૈવ કુટુમ્બકમની થીમ આધારિત ફિલ્મનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું