અમદાવાદઅમદાવાદ : બાવળા-બગોદરા હાઈવે પર 4 વાહનો અથડાતા ભયંકર બ્લાસ્ટ, 3 વાહનો બળીને ખાખ, 2 લોકોના મોત... અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો. By Connect Gujarat Desk 26 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ઝઘડિયા GIDCની બ્રિટાનીયા કંપનીમાં આગનું છમકલું ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 12 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નવીનગરીમાં મકાનમાં આગ લાગતા દોડધામ, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 10 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમ્યાન આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ખાતે ટ્રકમાં વેલ્ડીંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી By Connect Gujarat Desk 09 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: માણેજામાં વેગન આર કારમાં ભીષણ આગ લાગી,કાર ચાલક મહિલાનો આબાદ બચાવ વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. By Connect Gujarat Desk 06 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નબીપુર નજીક ટાયર ફાટયા બાદ ટ્રકમાં આગ,ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો ભરૂચના નેશનલ હાઈવે 48 પર નબીપુર નજીક એક ટ્રકના ટાયરમાં આગ ભભૂકી ઉઠી હતી.આગમાં ટાયર સળગી ઉઠતાં ધૂમાડા જોવા મળ્યા હતા. By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવલસાડ : તિથલ રોડ પર એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા અફરાતફરી, ફાયર ફાઇટરો દોડ્યા વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલ એપાર્ટમેન્ટના બીજા માળે મકાનમાં આગ ફાટી નીકળતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 24 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાં રાસાયણિક ઘનકચરો જાહેરમાં સળગાવાયો ! તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં રસાયણિક ઘન કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નોટિફાઇડ એરીયા ઓથોરિટીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી By Connect Gujarat Desk 22 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: સમા સાવલી રોડ પર આવેલી પિત્ઝા શોપમાં આગથી નાસભાગ મચી વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. By Connect Gujarat Desk 13 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn