ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલ કાપડની દુકાનમાં આગથી દોડધામ મચી
ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી.
ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી.
વડોદરા શહેરમાં પંચમુખી હનુમાન પાસે ખાનગી કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા કાફેમાં આગ લાગી હતી.જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.
વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર લાગેલા બેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, 3 કલાક બાદ કોલ મળતા ફાયર વિભાગની ટીમે કચેરીમાં દોડાદોડી કરી મુકી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી
અમદાવાદના બાવળા-બગોદરા રોડ પર ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટતા અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 4 ભારે વાહનો અથડાતા મોટો અકસ્માત થયો હતો.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી બિસ્કીટ બનાવતી બ્રિટાનિયા કંપનીમાં મોડી રાત્રે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ઝઘડિયા જીઆઇડીસીના ફાયર ફાયટરોએ દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અંકલેશ્વર શહેરમાં નવીનગરી વિસ્તારમાં પશુ દવાખાનાના કમ્પાઉન્ડમાં આવેલ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.