હોંગકોંગના માલવાહક જહાજમાં બ્લાસ્ટથી લાગી આગ,સદનસીબે જાનહાની ટળી
જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું 21 જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા
જહાજની આગળના ભાગમાં એટલે કે સંભવિત બોઇલર રૂમમાં જોરદાર વિસ્ફોટ થયા બાદ તે એક બાજુ નમી ગયું હતું 21 જેટલા ક્રૂ સભ્યોને સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા
અંકલેશ્વર મહાવીર ટર્નિંગ નજીક એક બંધ સીટ કવરની કેબિનમાં આગ લાગવાની ઘટના બની હતી, આગ લાગતા કેબિનમાં રહેલ સામાન બળીને ખાખ થઇ ગયો ફાયર વિભાગએ આગ પર કાબુ મેળવ્યો
કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી
અંકલેશ્વરના પીરામણ ગામ નજીક આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વીજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટ થયા બાદ ભડાકા સાથે આગ ફાટી નીકળી
ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
જંબુસરમાં મકાનમાં ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ.....
અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે આવેલી શ્રીજી દર્શન કોમ્પ્લેક્ષમાં ગત તા. 11 એપ્રિલ-2025ના રોજ સવારના સમયે DGVCL દ્વારા સ્થાપિત મીટરમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ભારે અફરાતફરી સર્જાઈ
ઝાડેશ્વર રોડ પર આવેલ કુંતલ એપાર્ટમેન્ટની નીચે ટાટા મેજીક કાર પાર્ક થયેલી હતી તે દરમ્યાન બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠતા દોડધામ મચી જતા લોકો ભેગા થઈ ગયા