સુરત : કામરેજની સુગર ફેક્ટરીમાં રહેલ બગાસના જથ્થામાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા
સુરત કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સુરત કામરેજ તાલુકાની સુગર ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ સિંગણપુર રોડ પર 2 દિવસ પહેલા જ આગની દુર્ઘટના સર્જાય હતી,
પંચમહાલ જિલ્લાના હાલોલ-સાવલી રોડ પર રાજપુરા ગામ નજીક રોડ રોલરમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી હતી.
પેટલાદના રંગાયપુરામાં ગત સાંજના સમયે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા ત્રણ પરિવારોના મકાનો બળીને ખાખ થવા પામ્યા હતા.
નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદમાં ડોર ટુ ડોર વાહનો પર કામ કરી ગુજરાન ચલાવતા શ્રમિકોના 15થી વધુ ઝૂંપડાઓમાં આગ ફાટી નીકળી
ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDCમાં આવેલ એક કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.