સુરત : AAPના મંત્રીના હિન્દુ વિરોધી નિવેદન સામે બજરંગ સેનાનો વિરોધ, AAPના બેનરોમાં તોડફોડ સાથે આગ ચાંપી
આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનથી હિંદુ ધર્મમાં રોષ જોવા મળી રહ્યો છે,
આમ આદમી પાર્ટીના મંત્રી દ્વારા કરવામાં આવેલા નિવેદનથી હિંદુ ધર્મમાં રોષ જોવા મળી રહ્યો છે,
અમદાવાદના મેમનગર વિસ્તારમાં BRTSની બસમાં એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે આ બનાવમાં તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભારત જોડો યાત્રાની વચ્ચે કોંગ્રેસે એક એવી તસવીર શેર કરી છે, જેનાથી મોટો વિવાદ થઈ શકે છે.
ચોક બજાર વિસ્તારમાં આવેલ રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફી સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું.
ઝઘડીયા GIDCની કર્લોન કંપનીમાં ભીષણ આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂરદૂર સુધી દેખાયા, 6 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો
પાંડેસરા જીઆઇડીસીમાં મોદી રાત્રે દુર્ઘટના બની ડાઇંગ મિલમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી