Connect Gujarat

You Searched For "firefighters"

સોમનાથના રામ મંદિર સામે જંગલ વિસ્તારમાં ફાટી નીકળી આગ, 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ જોવા મળી

6 March 2024 7:54 AM GMT
અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી

વડોદરા : છાણી વિસ્તારમાં ગેરેજ ભડકે બળતા ફાયર ફાઇટરો દોડ્યા, લાખોનો સામાન ખાખ..!

1 March 2024 7:13 AM GMT
વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરત : અલથાણના રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ, ફાયર ફાઇટરો દોડ્યા

25 Feb 2023 6:20 AM GMT
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રામેશ્વર કેશવ હાઈટ ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

ભરૂચ: ઝઘડિયાના ભાલોદ ગામે મકાનમાં ભીષણ આગ,9 લોકો દાઝી ગયા

1 Feb 2023 6:45 AM GMT
ભરૂચના ઝઘડિયા તાલુકાના ભાલોદ મકાનમાં એકાએક આગ ફાટી નિક્ળતા દોડધામ મચી જવા પામી હતી.

અમદાવાદ: શાહપુરમાં પરિવાર વહેલી સવારે ઊંઘમાં હતો ને આગ લાગી, 8 વર્ષના બાળક સાથે માતા-પિતાનાં મોત

2 Jan 2023 7:19 AM GMT
અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતાં પતિ- પત્ની અને આઠ વર્ષના બાળકનું મોત નીપજતા ચકચાર મચી જવા...

ભરૂચ અને અંકલેશ્વરમાં આગનું તાંડવ, બે સ્થળોએ ભીષણ આગ ફાટી નિકળતા ફાયર ફાયટરો થયા દોડતા

22 Dec 2022 8:07 AM GMT
ભરૂચ અને અંકલેશ્વરમાં બે સ્થળોએ ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ગોડાઉનમાં આગ ફાટી નિકળી હતી

બનાસકાંઠા : અંબાજીમાં ગબ્બર તળેટીની દુકાનોમાં ફાટી નીકળી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા...

11 Dec 2022 10:03 AM GMT
ગબ્બર તળેટી પર આગ લાગવાની ઘટનાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી

દાહોદ : ગેસના બોટલ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી આગ, ટ્રક ચાલક ભડથું થયો

5 Dec 2022 4:07 AM GMT
દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર હાઇડ્રોજન ઓક્સિજન ગેસના બોટલ ભરેલા ટેન્કર તેમજ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ટેન્કરમાં આગ લાગતા...

વડોદરા:સાવલીની સંદીપ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ, આગની જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી

30 Oct 2022 8:28 AM GMT
વડોદરાના સાવલીમાં આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અમદાવાદ: ફટાકડાના કારણે આ વર્ષે આગના બનાવમાં થયો ઘટાડો, જુઓ ફાયર વિભાગે શું આપી માહિતી

25 Oct 2022 10:32 AM GMT
આ વર્ષે આગના બનાવ ખૂબ જ ઓછા બન્યા છે. ગતરોજ ફાયર વિભાગને આગ લાગવાના કુલ 45 કોલ મળ્યા હતા.

સુરત: દિવાળીની રાતે કાપડ નગરીમાં આગના 50થી વધુ બનાવ, ફાયર વિભાગ રહ્યું દોડતું

25 Oct 2022 7:43 AM GMT
સુરત શહેરમાં દિવાળીના પર્વના દિવસે ઠેર ઠેર આગના બનાવ બન્યા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં એક જ દિવસમાં આગની 50થી વધુ ઘટના સામે આવી હતી

અગ્નિવીરો માટે આનંદ મહિન્દ્રાની મોટી જાહેરાત,આપી નોકરીની ઓફર

20 Jun 2022 5:32 AM GMT
એક બાજુ અગ્નિ વીર યોજનાનો દેશના કેટલાક રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે તો બીજીબાજુ અનેક લોકો સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન...