અંકલેશ્વર : આગ લાગવાની સતત ત્રીજી ઘટના સામે આવતા ફાયર લાશ્કરો દોડતા રહ્યા..!
અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલ નવજીવન હોટલ પાછળના ભાગમાં રહેલા ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે પડ્યા
અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર આવેલ નવજીવન હોટલ પાછળના ભાગમાં રહેલા ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ ફાટી નીકળતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા નજરે પડ્યા
વલસાડના પારડી તાલુકાના ઉમરસાડી ગામ નજીક આવેલ બી.એન. ઇન્ડસ્ટ્રીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. બનાવના પગલે કામદારોમાં દોડધામ મચી ગઈ
ખેડાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ખેડા બસ સ્ટેશન સામે રાઇસ મિલમાં વિકરાળ આગ ફાટી નીકળી છે. વિગતો મુજબ નાગરિકોની અવરજવરવાળા વિસ્તારમાં આવેલ રાઇસ મિલમાં આગ લગતા ઘડીભર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શક્તિનાથ મહાદેવ મંદિર પાસે સરકારી ક્વાર્ટર નજીક ઝૂપડપટ્ટીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગના પગલે સ્થાનિકો સહિત રાહદારીઓમાં અફરાતફરી મચી જવા પામી
ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ અતિથિ રિસોર્ટની સામે ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.
ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે, આગ કાબુમાં આવે ત્યાં સુધી વીજ વાયર બળીને ખાખ થઈ ગયો
અંદાજે 30 ફૂટ ઊંચી આગની જ્વાળાઓ 1 કિલોમીટર દૂર સુધી જોવા મળતા લોકોમાં અફરાતફરી મચી