ભરૂચઅંકલેશ્વર: હાંસોટમાંથી રૂ.1.73 લાખનો વિદેશી દારૂ ઝડપવાના મામલામાં ફરાર 2 આરોપીઓની ધરપકડ બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 819 નંગ બોટલ મળી કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 2 આરોપીઓની ધરપકડ By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ અંકલેશ્વરના ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો By Connect Gujarat Desk 30 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મોપેડ પર વિદેશી દારૂની ખેપ મારતા 2 ઇસમોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ નંગ ૭૨ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે 2 ઇસમોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ By Connect Gujarat Desk 06 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે દઢાલ ગામેથી ટેમ્પમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.7.78 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ એલસીબીએ અંક્લેશ્વરના દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો... By Connect Gujarat Desk 19 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: પાનોલી પોલીસે વોલ્વો લકઝરી બસમાં થતી વિદેશી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ, રૂ.12.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો ભરૂચની પાનોલી પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જાતિ વોલ્વો લક્ઝરી બસમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અંકલેશ્વર બાજુ જનાર છે By Connect Gujarat Desk 10 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે માંડવા ગામે મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પોલીસે એક્સેસ મોપેડની ટીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 23 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રાની ક્રિષ્ના પાર્ક સોસા.માંથી રૂ.1.64 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ મકાનમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે.જે બાતમી આધારે પોલીસે દરોડા પાડતા મકાનમાંથી રૂ.1.64 લાખની કિંમતની 1428 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી By Connect Gujarat Desk 08 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગરની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો By Connect Gujarat Desk 19 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગેરેજમાં ચાલતા વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ, 2 બુટલેગરોની ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂના ૨૪ નંગ પાઉચ મળી કુલ ૨૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરોને ઝડપી પાડયા By Connect Gujarat Desk 19 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નૌગામા ગામેથી પોલીસે રૂ.14 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી By Connect Gujarat Desk 13 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: કુરિયરની ઓફિસમાંથી રૂ.1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં ફરાર આરોપીની ધરપકડ કુરિયરના પાર્સલોની આડમાં વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પાર્સલોમા તપાસ કરતા વિદેશી દારૂની 346 નંગ બોટલ મળી આવી હતી By Connect Gujarat Desk 30 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn