અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે માંડવા ગામે મોપેડની ડીકીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસના દરોડાને પગલે બુટલેગર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો પોલીસે એક્સેસ મોપેડની ટીકીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૧૦ નંગ બોટલ મળી આવી