અંકલેશ્વર: બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલ વિદેશી દારૂના મામલામાં ફરાર 2 આરોપીઓની કરી ધરપકડ
પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી....
પોલીસે બે ટ્રક અને એક ટોયોટા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં કુલ 29 હજાર 172 જેટલી દારૂની બોટલો સાથે 2.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
બાતમીના આધારે એલસીબીની ટીમે પાવીજેતપુર ગરનાળા પાસેથી વિદેશી દારૂ ભરેલું એક સિમેન્ટ ટેન્કર ઝડપી પાડ્યું દારૂનો આ જથ્થો હરિયાણાથી લાવવામાં આવ્યો હતો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 1584 નંગ બોટલ મળી કુલ 4.81 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી....
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ 9 હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો..
બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા આરોપીના મકાન તથા કારમાંથી રૂ.1.84 લાખનો દારૂ અને કાર તેમજ મોબાઈલ મળી રૂ.7.89 લાખનો.મુદ્દામાલ કબ્જે કર્યો..
જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ખાતે એક આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી, જેમાં દરિયા કિનારેથી બિનવારસી હાલતમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી બે બોટ ઝડપાઈ હતી.
એલસીબી પોલીસે બંધ બોડીના એક કન્ટેનરમાંથી ઇલેક્ટ્રોનિક સામાનની આડમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો રૂ.૧૫,૨૭,૪૨૦નો જથ્થો ઝડપી પાડ્યો હતો.....