ગુજરાત કચ્છ: માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ઉગામાયું ગુજસીટોકનું શસ્ત્ર કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો. By Connect Gujarat Desk 08 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત કચ્છના લાકડીયા ધોરીમાર્ગ પરથી SOGએ રૂ.1.47 કરોડના કોકેન સાથે બે મહિલાઓ સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હરિયાણા પાર્સિંગની કાર ઝડપી લીધી હતી. By Connect Gujarat Desk 29 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નામાંકિત ડોક્ટરને ડિજિટલ એરેસ્ટ કરીને રૂ.32.50 લાખ પડાવનાર ચાર ઠગોની ધરપકડ કરતી પોલીસ વડોદરા શહેરના નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી, By Connect Gujarat Desk 24 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતની પોલીસે કરી ધરપકડ,રૂ. 8.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 29 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ: નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયો, ચાર આરોપીની ધરપકડ બાદ છેડા ઓરિસ્સા સુધી પહોંચ્યા જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે. By Connect Gujarat 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: વિશાલા સર્કલ પાસે ગેમઝોનમાં યુવકની હત્યા,બે સગીર સહિત 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ અમદાવાદમાં પુલ ટેબલ ઝોનમાં સ્ટીક અડી જવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની વાસણા પોલીસે ધરપકડ કરી છે. By Connect Gujarat 27 Apr 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: રાજ્ય ગેંગના ચાર આરોપીને ક્રાઇમ બ્રાંચે ધરપકડ, ગુજરાત, દિલ્હી,રાજસ્થાન અને મહારાષ્ટ્રના 40થી વધુ ગુનાનો ભેદ ઉકેલાયો વાહન ચોરી કરી ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 30 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ:સી ડિવિઝન પોલીસે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું,ચાર આરોપી સહિત 7.54 લાખનો મુદામાલ જપ્ત "સી" ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચાવજ ગામની સીમ ખાતેથી ઘરેલુ ગેસની બોટલોમાંથી ગેસની ચોરી કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 26 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn