જુનાગઢ : વન વિભાગમાં નોકરીની લાલચ આપી રૂ. .4.50 લાખની છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ...
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના યુવાનોને વન વિભાગમાં RFOની નોકરી આપવાની લાલચ આપી ભેજાબાજોએ રૂ. 4.50 લાખ પડાવી લીધા હતા.
કચ્છ જિલ્લાના માંડવી પોલીસ મથકમાં હુમલાના કેસમાં આરોપીઓ સામે ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.પશ્ચિમ કચ્છ પોલીસે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ પ્રથમ વખત ગુનો દાખલ કર્યો હતો.
કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા ધોરીમાર્ગ પર ગઈકાલ રાત્રે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા હરિયાણા પાર્સિંગની કાર ઝડપી લીધી હતી.
વડોદરા શહેરના નામાંકિત ડોક્ટરને મુંબઈ સાયબર ક્રાઇમના નામે ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 32 લાખ પડાવી લેનાર ટોળકીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી હતી,
બાઇક, મોપેડ, ઇકોકાર અને બાદ ઘરફોડ ચોરી કરતી સીકલીગર ગેંગના 4 સાગરીતને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
જિલ્લામાં નશીલા પદાર્થ ગાંજાનો જથ્થો ઝડપાયા બાદ પોલીસે મૂળ સુધી જતા આ નશાના વેપારના તાર છેક ઓરિસ્સા સુધી પહોંચ્યા છે.
અમદાવાદમાં પુલ ટેબલ ઝોનમાં સ્ટીક અડી જવા બાબતે થયેલા ઝઘડામાં યુવકની હત્યા કેસમાં મુખ્ય આરોપીની વાસણા પોલીસે ધરપકડ કરી છે.
વાહન ચોરી કરી ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના ચાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે