અંકલેશ્વર: સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડીના મામલામાં મુંબઈથી 2 આરોપીઓની ધરપકડ !
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર ૯ પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
અંકલેશ્વરની સુયોગ ફાર્મા કંપની સાથે રૂ.1.76 કરોડની છેતરપીંડી કરનાર ૯ પૈકી બે ઈસમોને પોલીસે મુંબઈથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો
દહેજમાં ભૂમિ ડેવલોપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી
એ.ટી.એમ. ફ્રોડ કરતી આંતરરાજ્ય ગેંગના ચાર સાગરીતોને ભરૂચની દહેજ પોલીસે ઝડપી પાડી રૂ.એક લાખ થી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રવીણ ધીરૂભાઇ સોલંકીએ પોતે આર્મીમાં કેપ્ટન હોવાની આપી ખોટી ઓળખ આપી હતી.અને દિવ્યેશને રેલવેમાં લોકો પાયલોટની નોકરીની લાલચ આપી હતી. અને નોકરી માટે રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા.
ફરિયાદીએ ઓનલાઇન રીયલ રીચ નામની સ્કીમમાં રોકાણ કરવાની લોભામણી જાહેરાત જોઈ હતી જેને લઇ મહિલાએ આ સ્કીમમાં અલગ અલગ રીતે રૂપિયા નવ લાખનું રોકાણ કર્યું હતુ.
વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી