ગાંધીનગર : મનપાની ચુંટણીમાં 54 ટકા મતદાન, શું ઓછું મતદાન બગાડશે સમીકરણો ?
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.
ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચુંટણીના કારણે રાજકીય માહોલ બરાબર જામ્યો છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકો માટે 54 ટકા મતદાન થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વરસાદી સ્થિતી અને પવનની ગતિને કારણે સર્જાયેલી હળવા દબાણની પરિસ્થિતીની સમીક્ષા કરી હતી.