વડોદરા : સાંકરદા ગામ નજીક ટેન્કરમાંથી એમોનિયા ગેસ લીકેજ થતા લોકોમાં ભાગદોડ, ફાયર ફાઇટરો દોડ્યા...
એમોનિયા ભરેલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો, ત્યારે ટેન્કરનું ઢાંકણ ખૂલી જતાં તેમાથી એમોનિયા ગેસનો જથ્થો હવામાં ફેલાવવાની શરૂઆત થઈ હતી. જેના કારણે આસપાસના લોકોમાં ભારે ભાગદોડ મચી