ભરૂચ : પાલિકાની ખાસ સામાન્ય સભામાં 2023-24ના બજેટમાં પુનઃ વિનિયોગને મંજૂરી, સત્તા પક્ષ-વિપક્ષ વચ્ચે ચકમક ઝરી...
પાલિકાના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક ઝરી હતી.
પાલિકાના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક ઝરી હતી.
ભરૂચની જંબુસર નગરપાલિકા ખાતે જનરલ સભા પાલિકા પ્રમુખ અમિષાબેન વિરેનભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.
ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડે ની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું.
સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યો તેમજ વિરોધ પક્ષના સભ્યોના સવાલો અને વિરોધ વચ્ચે ભાવનગરના વિકાસના ૧૦ કર્યોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલની અધ્યક્ષતામાં જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક અને સાવજ દૂધ ડેરીની સાધારણ સભા યોજાય હતી
આજરોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી. જેમાં વિરોધ પક્ષના સભ્ય દ્વારા કાળા કપડા પહેરી સફાઈ વેરા અને લાઈટ વેરા સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.