અંકલેશ્વર: GIDCમાં રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું લોકાર્પણ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ લોકાર્પણ કરાયું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ અંબે ગ્રીન સોસાયટી પાસે ધનરાજ રોટરી મહિલા સશક્તિકરણ કેન્દ્રનું આજરોજ લોકાર્પણ કરાયું.
પ્રાથમિક પૂછપરછમાં ડમ્પર ચોરીમાં અન્ય ઈસમની પણ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.
GIDC માં આવેલ ICL કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતો કામદાર નીચે પટકાતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજયું હતું
રાજ્યમાં દારૂ, જુગાર સહિતની વિવિધ અનૈતિક પ્રવૃત્તિઓને અટકાવવા હંમેશા પોલીસ તંત્ર કામગીરી કરતું હોય છે,
GIDC વિસ્તાર સ્થિત સુષ્મા શાંતિ કેન્દ્રના સીનીયર સીટીઝન એક્ટીવીટી સેન્ટર ખાતે વૃદ્ધો માટે ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ગટ્ટુ વિદ્યાલય ખાતે ૨૬મો પુસ્તક મેળો યોજાયો હતો જેનો વાંચન પ્રેમીઓએ લાભ લીધો હતો
જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો