ભરૂચભરૂચ: ટાયર એસો.દ્વારા જીએનએફસી ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો ભરૂચ ટાયર એસોસિએશન દ્વારા શહેરના GNFC કોમ્પલેક્ષમા આવેલા S&R ક્લબ ખાતે 23મી ફેબ્રુઆરીના રોજ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું. By Connect Gujarat Desk 25 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે સ્પર્ધા યોજાય ભરૂચના જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પેશ્યલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે ભરૂચ જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી By Connect Gujarat Desk 06 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો... ભરૂચના નર્મદાનગર GNFC સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સ્પેશ્યલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 05 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : GNFC S&R ક્લબ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો ભરૂચ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ ભરૂચના નર્મદાનગર GNFC ટાઉનશિપ સ્થિત સ્પોર્ટ્સ ક્લબ ખાતે યોજાયો હતો. By Connect Gujarat 08 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: જિલ્લાકક્ષાના યોગ દિવસની GNFC ખાતે ઉજવણી ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની જી.એન એફ સી ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ચિલ્ડ્રન હોમ ખાતે ફાયર અને સેફ્ટીના પ્લાન્ટનુ લોકાર્પણ કરાયુ, GNFC દ્વારા કરવામાં આવ્યુ સેવા કાર્ય By Connect Gujarat 13 Jul 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : GNFC નર્મદાનગર કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા યોજાયું 2 દિવસીય ગણિત સંમેલન... ભરૂચ જિલ્લાની 35 શાળાઓના આશરે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો By Connect Gujarat 26 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું GNFC ખાતે કરવામાં આવ્યુ આયોજન સિઝનની પ્રારંભિક ટુર્નામેન્ટના મેન્સ અને વિમેન્સમાં વિજેતા ચિત્રાક્ષ ભટ્ટ અને રાધાપ્રિયા ગોએલ ફેવરિટ રહ્યા હતા. By Connect Gujarat 24 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: GNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,અનેક લોકોએ કર્યા યોગાસન ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn