ગોધરા : માજી સરપંચના અંતિમ સંસ્કારમાં પોલીસ પર પથ્થરમારો
પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.
પોલીસની સલાહ બાદ પરિવારજનો મૃતદેહ લઈને અંતિમ સંસ્કાર માટે ગયા હતા.
ગોધરાના કેવડીયા ગામ પાસે તાલુકા પોલીસ મથક અને પ્રાણી ફાઉન્ડેશનના ગૌરક્ષકોની ટીમ દ્વારા 55 જેટલા ગૌવંશોને બચાવી લેવામાં ભારે સફળતા મળી છે.
ગોત્રી રોડ પર ગોધરાથી પતંગ લેવા આવેલા યુવકને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ મોત નિપજતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા
ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાંથી એકસાથે થયેલી 7 ચોરીનો ભેદ ગોધરા એ’ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢી ગોવિંદી ગામના 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ વિશાળ તિરંગાયાત્રામાં શહેરના વિવિધ સમાજના લોકો, શાળાના બાળકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, વનવિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા