બનાસકાંઠા: ભાદરવી પુર્ણિમા નિમિત્તે અંબાજી જતાં યાત્રીઓ માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા ઊભી કરાય
ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે
ભાદરવી પૂર્ણિમા નિમિત્તે અંબાજી ખાતે જતા પદયાત્રીઓ માટે સરકાર દ્વારા વિસામા અને આરામ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે
અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે રાજયની ચોથી સૌથી મોટી હવાઇપટ્ટી બનાવવા માટેની કવાયત વેગવંતી બનાવી દેવામાં આવી છે.
અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી. જેમાં ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના સી.એમ.અશોક ગહેલોતે અમદાવાદમાં કોંગ્રેસનાં આગેવાનો સાથે બેઠક કરી હતી
દક્ષિણ ગુજરાતનો સૌથી મહત્વનો પાક એવો શેરડીનો પાક અહીના વિસ્તારમાં ખૂબ જ વિપુલ પ્રમાણમાં થાય છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો પણ ધમધમી રહી છે
ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શરૂઆત કરવામાં આવી.