ભરૂચ : ઝઘડીયાના અંધાર-કાછલા ગામે પીવાના પાણીની સમસ્યા, માટલાં ફોડી ગ્રામજનોએ દર્શાવ્યો વિરોધ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ધોળાકુવા ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા અંધાર કાછલા ગામે છેલ્લા 2 મહિના ઉપરાંતથી પીવાના પાણીની સમસ્યાના કારણે લોકો હાકાલી ભોગવી રહ્યા છે.