ભરૂચ: હેલિકોપ્ટર લઇ પરણવા આવેલા વરરાજાને જોવા ગામ આખું ઉમટ્યૂ,જુઓ અનોખી જાનના દ્રશ્યો
ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો અજયકુમાર યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ ખાતે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
ભરૂચના ઝઘડિયાના ખરચી ગામનો અજયકુમાર યુવક હેલિકોપ્ટરમાં જાન લઈને ભરૂચના જ નિકોરા ગામ ખાતે પહોંચ્યો હતો જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો
મહાવીરએ પોતાની જાન બધાથી જુદી જ રીતે જોડવાનો નિર્ણય કર્યો હતો, અને રજવાડી ઠાઠ સાથે ઘોડા પર સવાર થઈને જાન જોડવાનું નક્કી થયું હતું.જે બાદ એક 100 જેટલા ઘોડે સવારો જાનમાં જોડાયા હતા.
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.
વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં DJ બંધ કરાવવાના મામલે મીંઢળ બાંધેલા હાથે જ વરરાજાએ ખુની ખેલ ખેલ્યો હતો.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી.
ગીરસોમનાથના સુત્રાપાડાના લોઢવા ગામે અનોખો લગ્ન પ્રસંગ યોજાયો હતો જેમાં વરરાજા બળદગાડામાં બેસી કન્યાને પરણવા નિકળ્યા હતા
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પૂરપાટ ઝડપે આવતી કાર લગ્નના વરઘોડામાં ઘૂસી જતાં 20થી વધુ લોકોને ગંભીર ઇજા પહોચી હતી,