સાબરકાંઠા: હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલે ટેકાના ભાવથી મગફળી ની ખરીદીની શરૂઆત કરાવી
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લાના હિમંતનગરના કોટન માર્કેટયાર્ડથી CM ભુપેન્દ્ર પટેલ દ્વારા ટેકાના ભાવથી મગફળી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે.
મગફળીના પાકમાં જીવાત અને ફૂગ જન્ય રોગચાળો ફેલાતા ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.મગફળીનો મબલખ પાક ખરાબ થઇ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે
માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક શરુ થઈ છે. તો બીજી બાજુ શરૂઆતના તબક્કામાં ખેડૂતોને મગફળીના ભાવો પણ સારા મળી રહયા છે
અમરેલી જિલ્લાના ખેડૂતોની દયનીય હાલત, રોગના કારણે ખેડૂતો પાક કાઢી નાખવા મજબૂર