અંકલેશ્વર : મર્હૂમ અહેમદ પટેલની આજે પ્રથમ પુણ્યતિથિ, વતન પીરામણમાં યોજાય સર્વધર્મ પ્રાર્થના સભા
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ
ગુજરાત એટલે ગાંધી અને સરદારની ભૂમિ કહેવાય છે. જે ભૂમિ પર દારૂ પર પાબંધી છે પરંતુ ડ્રગ્સનો વેપલો મોટા પાયે ચાલે છે.
વ્યારા ખાતે કોંગ્રેસનું જન જાગરણ અભિયાન પ્રદેશ પ્રભારી ડૉ. રઘુ શર્મા રહયાં ઉપસ્થિત
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને તમામ પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ પણ એક્શન મોડમાં આવી છે
રોજગારી ન મળવાના કારણે યુવાન સ્વબળે લારી-ગલ્લા ચલાવે છે અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ 100થી વધુ આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથેનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો
ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી અને 25 વર્ષએ ઘણો લાંબો સમય કહેવાય.