Connect Gujarat

You Searched For "Gujarat News"

ખેડૂતોને વળતર ચૂકવવા બાબતે હાઇકોર્ટે લગાવી સરકારને ફટકાર...

7 Feb 2022 10:50 AM GMT
ખેડૂતોના પાકમાં જે પણ નુકશાન થતું હોય છે. તે માટે સરકાર દ્વારા તેમને સહાય પેટે વળતર ચૂકવવામાં આવે છે.

સરકારનો પ્રદૂષણમુક્ત અભિગમ, એસટી નિગમમાથી પણ હવે દોડશે ઇલેક્ટ્રીક બસ

4 Feb 2022 11:12 AM GMT
દિવસેને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે

ગુજરાત મહેસૂલ વિભાગે કર્યો વહીવટી તંત્રમાં ફેરફાર, ડેપ્યુટી કલેક્ટર કક્ષા 134 અધિકારીઓની એક સામટી બદલી

3 Feb 2022 6:01 AM GMT
ગુજરાત રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને નવા મંત્રી મંડળની રચના બાદ IAS અને IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી હતી.

સિવિયર કોલ્ડવેવની અસરથી ગુજરાત ઠંડીમાં ઠૂઠવાયું, અમદાવાદ-ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું...

25 Jan 2022 8:18 AM GMT
ગઈકાલે અમદાવાદમાં રેકોર્ડબ્રેક 6.7 ડિગ્રી ઠંડી અને ગાંધીનગર 4.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું

ગુજરાત શિક્ષણ વિભાગમાં બદલીનો દોર, વર્ગ-2ના 168 શિક્ષણ નિરીક્ષક આચાર્ય બદલાયા,જાણો વધુ

25 Jan 2022 7:17 AM GMT
ગુજરાત શિક્ષણ વિભાગમાં પ્રથમ વખત વર્ગ-2ના 168 અધિકારીઓની બદલી,શિક્ષણ નિરીક્ષક અને આચાર્યોની મોટાપાયે બદલી કરવામાં આવી છે

ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, 8 મનપા સિવાયની નીચલી અદાલતો ઓફલાઇન થશે શરૂ

23 Jan 2022 3:38 AM GMT
રાજ્યની કોર્ટ શરૂ કરવા અંગે HC નો મોટો નિર્ણય, 8 મનપા બહારની કોર્ટ ઓફલાઇન શરૂ કરવા મંજુરી આપી છે.

LRD અને PSI ભરતી પરીક્ષા મામલો ફરી નવા વિવાદમાં સામે આવ્યો

22 Jan 2022 6:15 AM GMT
LRD અને PSI ભરતી પરીક્ષા મામલે રોજ નવા નવા વિવાદ સામે આવી રહ્યા છે.

ગુજરાતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

22 Jan 2022 5:25 AM GMT
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સી.એમ.ભુપેન્દ્ર પટેલે બોલાવી ઇમરજન્સી બેઠક, રાજ્યમાં આજે જાહેર થઈ શકે છે કડક પ્રતિબંધો

21 Jan 2022 7:50 AM GMT
ગુજરાતમાં હવે નવા કેસો 25 હજારની નજીક આવી ગયા છે. દિવસ ને દિવસે કેસોમાં 4000થી 5000નો ઉછાળો આવી રહ્યો છે

શું ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે? હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી.

21 Jan 2022 3:30 AM GMT
ગુજરાતમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 24 કલાકમાં 24485 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 13 લોકોના મોત થયા છે.

રાજ્યમાં બે દિવસ ઠંડી રહેશે ત્યાર બાદ થશે ઘટાડો,હવામાન વિભાગની આગાહી

12 Jan 2022 5:59 AM GMT
કોલ્ડવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમા ઠંડીનો પારો 14 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને લઈને રાજ્ય સરકારની ગાઈડલાઈન, વાંચો નિયમો...

11 Jan 2022 4:36 AM GMT
વધતા જતા કોરોનના કારણે ગુજરાત સરકારે નવી ગાઈડલાઈન બહાર પાડી છે.