ગુજરાત પોલીસની અભૂતપૂર્વ ઓફર, આતિથ્ય અને સરભરા સાથે મફત પિકઅપની વ્યવસ્થા
અસામાજિક તત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે.પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઓફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે
અસામાજિક તત્વો નશામાં છાકટા બનીને નવા વર્ષની ઉજવણી કરે છે.પોલીસ દ્વારા આવા નબીરાઓને મીઠો સંદેશ આપ્યો છે અને એક અનોખી ઓફર મૂકી છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે
31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું ભરૂચમાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
વડોદરા ખાતે પ્રથમ વખત ફર્સ્ટ ડીજીપી કપ યોગાસના ચેમ્પિયનશિપ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે, દીપ પ્રાગટ્ય તેમજ પરેડ શરૂ કરી આ પ્રતિયોગિતાનો પ્રારંભ કરવામાં આવ્યો
કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ અમદાવાદ શહેરના ત્રણ IPS અધિકારીઓની બદલી બહાર કરવામાં આવી છે. જ્યારે કેટલાક અધિકારીઓને વેઇટિંગ ફોર પોસ્ટિંગ રાખવામાં આવ્યા છે
તોડબાજીની ફરિયાદનાં આધારે 13 પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 13 પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
PI એ ASI મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું કે, વધારે જીભાઝોળી ન કર નહીંતર ધોકો લઈશ. તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની? સાહેબે કીધું છે કે પૂરી જ દેજો.
સુરતમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીઓએ પોલીસભાઈઓ સાથે ભાઈબીજ પર્વની ઉજવણી કરી હતી.અને ફરજ દરમિયાન પોલીસભાઈઓને મીઠાઈ ખવડાવીને ભાઈબીજ પર્વની શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એકતાનગરની મુલાકાતે છે. PM મોદીની આ મુલાકાત દરમિયાન પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવનાર પોલીસ જવાનને હૃદયરોગનો હુમલો થતા તેઓનું નિધન થયું હતું.