ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
SOGએ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડ્યા હતા.
તીવ્ર દુર્ગંધ મારતા તળાવની વચ્ચે આંગણવાડી અને કન્યાશાળા ચાલી રહી છે, જ્યાં ભૂલકાઓ અને માસૂમ બાળાઓને સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે
શાળા સંચાલકો દ્વારા ઓચિંતી સ્કુલો બંધ કરી દેવાના નિર્ણય ને કારણે વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે
ગરમીથી રાહત મેળવવા તેઓ નદીમાં ન્હાવા પડતાં પહેલા નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને એક પછી એક પાંચેય સભ્યો ડૂબ્યા હતા.
બે દિવસથી મેઇન રોડ પર જ પાણીનો બગાડ થતા મનપા પાણી બચાવવા માટે નિષ્ક્રિય દેખાઈ રહી હોય એમ લાગી રહ્યું છે.
બન્ને ઇસમોની નકલી પોલીસ બની એક યુવકનું અપહરણ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ગોમતીપુર પોલીસે ધરપકડ કરી છે.
કોંગ્રેસનું મોંઘવારીએ મુદ્દે વિરોધ પ્રદર્શન સતત બીજા દિવસે કોંગ્રેસનાં આકરા પ્રહાર ગેસના બોટલો સાથે ઉગ્ર નારા લગાવ્યા