નવસારી : વાંસદામાં સંપત્તિની ભાગ બટાઈ જીવલેણ બની,ભાણિયાએ માસાને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર
નવસારી જિલ્લાના વાસદામાં પૈતૃક સંપત્તિના ભાગ બટાઈમાં યુવાને પોતાના માસાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ પોલીસે આરોપીની કરી ધરપકડ
નવસારી જિલ્લાના વાસદામાં પૈતૃક સંપત્તિના ભાગ બટાઈમાં યુવાને પોતાના માસાને મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ પોલીસે આરોપીની કરી ધરપકડ
વાપી તાલુકાના વંકાછ ગામે રાતા ખાડીમાં નાહવા પડેલા 6 યુવકોમાંથી 2 યુવકોના પાણીમાં ડૂબી જતાં કરુણ મોતને ભેટયા જ્યારે 4 યુવકોનો આબાદ બચાવ થયો
પીપળવા ગામે સામાન્ય બાબતે બે જૂથોએ ધારીયા અને કુહાડી જેવા હથિયારો વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં લગભગ 10 જેટલા લોકોને ઈજાઓ પહોંચી
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામૂ જિલ્લાના કાબરાકાલા ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું
ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ વકફ કાયદાના વિરોધમાં તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો
આર્ટ ઓફ લિવિંગ દ્વારા અમૃત્વ નામક મોહનવિણા કોન્સર્ટ યોજાયો હતો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરના માર્ગદર્શન હેઠળ વનિતા ગુપ્તાજી દ્વારા મોહન વીણાની ધૂન રેલાવવામાં આવી
જંબુસરમાં છેલ્લા દસ-બાર દિવસથી ટેકાના ભાવે તુવેરની ખરીદી થઈ રહી છે ત્યારે 23,000 જેટલી બેગની ખરીદી કરવામાં આવી છે રોજના 70 થી 80 ટ્રેક્ટરમાં તુવેર ભરીને ખેડૂતો ટેકાના વેચવા આવે છે.
બાતમી વાળી ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતા પૂર્વક બાંધી રખાયેલા હાલતમાં 62 બકરા મળી મળી આવ્યા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરૂદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું