તાપી : કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું ...
ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિકાસના વિવિધ કામોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું ...
નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે
તાપી જિલ્લામાં NDPS એક્ટ હેઠળ એક ઐતિહાસિક ચુકાદો કરવામાં આવ્યો છે. જિલ્લા સ્પેશિયલ NDPS કોર્ટે પ્રથમ વખત આટલી લાંબી સજા ફટકારી છે કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલે મહત્વપૂર્ણ દલીલ કરી હતી
શ્રદ્ધાળુઓને બીજી સુવિધા તો છોડો પરંતુ પીવાના ઠંડા પાણીના પણ ફાંફાં જોવા મળ્યા છે. હાલમાં ગરમીનો પારો વધતો હોય ભક્તોને ચાલવામાં અને ઠંડા પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અંકલેશ્વરમાં હાલ માર્ગોના નવીનીકરણને કામગીરી ચાલી રહી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્ય માર્ગને અડીને આવેલ તેમજ નવીનીકરણની કામગીરીમાં નડતરરૂપ ચાર ધાર્મિક સ્થળો હટાવવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસમાં 4 મોટી બબાલની ઘટના સામે આવી છે. જેમાં રખિયાલ વિસ્તારમાં તલવારો સાથે ટોળું ધસી આવ્યાના દ્રશ્ય સામે આવ્યા.....
તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 30 હજાર મળી કુલ 1.29 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
જાહેર બાંધકામોની ગુણવત્તા જળવાય અને નિયત માપદંડોનું અનુસરણ થાય તે માટે વડોદરા સ્થિત ગુજરાત એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા સંસોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે.