દક્ષિણ-મધ્ય ગુજરાતમાં “પાણી જ પાણી” : અતિભારે વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું...
એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
એકસાથે 4 સિસ્ટમ સક્રિય થતાં મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
ગુજરાતમાં હાલ 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા અગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 3-4 દિવસથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત, નવસારી સહિત વલસાડમાં ભારે વરસાદ ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના 50 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.