વલસાડ : વાપીમાં સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ,12 ભંગારના ગોડાઉન આગની ચપેટમાં આવ્યા
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
વલસાડ જિલ્લાના વાપી ખાતે ડુંગરી ફળિયા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.એક ગોડાઉનથી શરૂ થયેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે. રાજ્યમાં કુપોષણ નાબુદી માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.
ગુજરાતના સુરત ખાતે આજે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાતે આવાના છે, તો બીજી તરફ રાહુલ ગાંધી પણ આજથી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક પાછળ જીપ ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.સર્જાયેલા અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
વલસાડ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે શાકભાજી માર્કેટમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી,જેના કારણે વેપારીઓમાં પાલિકા તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ઉભેલી ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે.