અમદાવાદ : રીલ્સના ચક્કરમાં ફતેહવાડી કેનાલમાં કાર સાથે 3 યુવાનો ડૂબ્યા, 2ના મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ધાંગધ્રા-માલવણ હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં ઈકો કાર અને ઉભેલી ટ્રક વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી, જેમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે.
ગાંધીનગરમાં આદિવાસી સમુદાયના મેનેજમેન્ટ ક્વોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ ચાલુ કરવા આંદોલન કરવા પહોંચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.
અમરેલી જિલ્લાના જાફરાબાદ અને ગીર ગઢડા તાલુકાની સરહદે આવેલા કાકડી મોલી ગામમાં વાડીમાં સિંહણે ખેડૂતનો શિકાર કર્યો છે.
સાબરકાંઠામાં ઉનાળાની વિધિવત શરૂઆત પહેલા ખેતી માટે જળ સંકટના એંધાણ વર્તાય રહ્યા છે,અને ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગ પાસે ઉનાળુ પાક માટે પાણીની માંગ કરી રહ્યા છે.
ભારતના કૃષિ બજારમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે 2016માં કેન્દ્ર સરકારે ઈ-નામ પોર્ટલ લોન્ચ કર્યું હતું.આ પોર્ટલનો લાભ ગુજરાતના લાખો ખેડૂતો લઈ રહ્યા છે.