જૂનાગઢ : માર્ચ એન્ડિંગમાં વાર્ષિક હિસાબોની કામગીરીને પગલે માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ
ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.
ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડ એક સપ્તાહ માટે રહેશે બંધ, વાર્ષિક હિસાબ કિતાબ માટે રહેશે બંધ, આ સમય દરમિયાન હરાજી રહેશે બંધ, પ્રથમ એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે.
જૂનાગઢમાં માથાભારે શખ્સોના ત્રાસને કારણે સોસાયટીના રહીશો દ્વારા મકાન વેચવા કાઢવાના બેનરો લગાવવામાં આવ્યા છે.સાર્વજનિક પ્લોટમાં બેફામ ગંદકી અને દબાણ કરીને સ્થાનિકોને બાનમાં લીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
સુરતના સરથાણા પોલીસે પણ કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યો હોવાનો ધારાસભ્ય કાનાણીએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે.MLAના લેટર બોમ્બથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામના ભરત ડેઢાણીયા મધમાખી ઉછેર કેન્દ્ર ચલાવે છે, જે કેન્દ્રની આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ મુલાકાત લીધી હતી.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વદરાડ ખાતે આવેલ શાકભાજી ઉત્કૃષ્ઠતા કેન્દ્રની ડીફેન્સની ટીમ સહિત ૬ જેટલા દેશોના લશ્કરી અધિકારી સહિત ૧૭ મેમ્બરની ટીમે મુલાકાત લીધી હતી.
નવસારી જિલ્લામાં વ્યાજખોરી અને લૂંટ સહિતના 19 પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા માથાભારે ઈસમના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું જેના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો
ગુજરાતના યુવાઓમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે.