અમદાવાદ : ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત 95.5 કિલો સોનું અને 60 લાખની રોકડ ઝડપાઈ
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના બંધ હાલતમાં રહેલા ફ્લેટ પર ગુજરાત ATS અને DRIએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા.
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના બંધ હાલતમાં રહેલા ફ્લેટ પર ગુજરાત ATS અને DRIએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતા.
સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટના નામથી ગેંગ ચલાવતા રાહુલ પીંપડેના ગેરકાયદેસર ત્રણ મકાન પર કાયદાનું બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લા પોલીસે ડ્રોન કેમેરાની મદદથી ગેરકાયદેસર રીતે થતી ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે અને રૂપિયા ૧૨ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આગીયોલ ગામના રામજી મંદિર પાસે એક માનસિક અસ્વસ્થ યુવકને બાંધીને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
વોર્ડ નંબર 2ના ભાજપના પૂર્વ કોર્પોરેટર મુન્ના અને હાલના મહિલા કોર્પોરેટરોના પતિના ત્રણ શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.