ભરૂચ: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તા.22 માર્ચના રોજ 56 કેન્દ્રો પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નું આયોજન
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નું આયોજન કરવામાં આવ્યું છે.
સુરતના પુણા શાકભાજી માર્કેટમાં રૂપિયા 500ની નકલી નોટો વટાવવા જતા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.પોલીસે કુલ 9,000 રૂપિયાની ડુપ્લીકેટ નોટો જપ્ત કરી છે.
નવસારીના વિજલપોરના રેવા નગરમાં અસામાજિક તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો,અને તોડફોડ કરીને મહિલા સહિત બાળોકોને મારમારીને કિંમતી ઘરેણાંની લૂંટી ચલાવી હતી.ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી હોવાના કેસને ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામના લક્ષ્મણ નગરમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ કરતા દુકાનદારને ઝડપી પાડ્યો હતો
ભરૂચના સુપ્રસિદ્ધ ગુમાનદેવ તીર્થક્ષેત્ર ગુમાણદેવના મહંત મનમોહનદાસજી દ્વારા વિશ્વ કલ્યાણ અને ગૌહત્યા બંધ થાય તેવા ઉદ્દેશયો સાથે નર્મદા પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
સુરતના કતારગામમાં માસુમ છ વર્ષીય બાળા પર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી હતી,આ બનાવમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી નરાધમની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.