અમદાવાદ : એક જ દિવસમાં 5 સ્થળ પર આગની ઘટનાથી ફાયર બ્રિગેડ દોડતું થયું
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા સાથે SOG પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારનાં ત્યાં કુદરતનો અદભૂત કરિશ્મા જોવા મળ્યો છે,એક પણ વાર પ્રજોત્પતિ વિના એક ગાય રોજનું ચાર લીટર દૂધ આપી રહી છે.
દ્વારકામાં રાજકોટના વૃદ્ધ વેપારીને એક યુવતી અને બે નકલી પોલીસકર્મીએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા,અને રૂપિયા 1.20 કરોડ પડાવી લીધા હતા,
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસીસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, કુલ 2300 પટવારી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા પરીક્ષા દ્વારા થશે.
ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે,જેમાં આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર નહીં થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે