અંકલેશ્વર: ધોધમાર વરસાદના પગલે GIDCના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જનજીવનને વ્યાપક અસર
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી
બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
નર્મદા કેનાલમાં 4 લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પુરુષ અને મહિલા સહિત 2 બાળકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના મૃતદેહ નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારેથી મળી આવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની પ્રસ્તાવિત બદલીના વિરોધમાં અમદાવાદ ખાતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન કોર્ટના કામકાજથી અળગા રહી સતત બીજા દિવસે પણ વિરોધ નોંધાવ્યો હતો.
17 વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા ભાજપના જ દિગગજ નેતા ઘનશ્યામ પટેલની પેનલનો સીધો જંગ ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ સાથે ખેલાશે
કચ્છ જિલ્લા અંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના કન્ટેનર નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.