ગાંધીનગર : અડાલજમાં 30થી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરેલા હોય તેવી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને દાદાના બુલડોઝર દ્વારા આવા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.
રાજ્યમાં ગેરકાયદે બાંધકામો કરેલા હોય તેવી જગ્યાઓ પર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે અને દાદાના બુલડોઝર દ્વારા આવા બાંધકામો તોડી પાડવામાં આવી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં આગ લાગવાની પાંચ ઘટનાઓ પ્રકાશમાં આવી હતી.શહેરના પ્રહલાદનગરના વિનસ એટલાન્ટિસ નામની બિલ્ડિંગના પાર્કિંગમાં આગની ઘટના સામે આવી હતી.
સહકારી મંડળીઓમાં થતી ગોલમાલ અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ગોપાલ ઇટાલિયાએ 400થી વધુ ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકમાં આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
અમરેલી જિલ્લાના ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન હોવાની શંકા સાથે SOG પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ધંધુસરમાં એક ખેડૂત પરિવારનાં ત્યાં કુદરતનો અદભૂત કરિશ્મા જોવા મળ્યો છે,એક પણ વાર પ્રજોત્પતિ વિના એક ગાય રોજનું ચાર લીટર દૂધ આપી રહી છે.
દ્વારકામાં રાજકોટના વૃદ્ધ વેપારીને એક યુવતી અને બે નકલી પોલીસકર્મીએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા,અને રૂપિયા 1.20 કરોડ પડાવી લીધા હતા,
ભરૂચ જિલ્લાના વાલિયા ગામની સીમમાં ખૂટે બાંધેલ 12 પશુઓ પૈકી એક વાછરડા પર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.