બનાસકાંઠા : SMC પીઆઈના માતાપિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ઘરેણાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.
સુરત શહેરના સીમાડા ચેકપોસ્ટ ખાતેથી સારોલી પોલીસે રૂ. 1.69 લાખના અફીણ સાથે એક ઈસમ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં AI-171 ફ્લાઇટ ક્રેશની દુર્ઘટનાએ હડકંપ મચાવી દીધો છે. આ ક્રેશમાં ભારતીયો સાથે વિદેશી નાગરિકોના પણ મોત થયા તો લંડન જઈ રહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું છે.
અમદાવાદ પ્લેન ક્રેશની હૃદયદ્રાવક ઘટના બાદ આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના સ્થળ બાદ સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.
શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય તેવી ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. મેઘાણીનગરના IGP કમ્પાઉન્ડ નજીક એર ઇન્ડિયાનું AI-171 પ્લેન ક્રેશ થયું હતું.
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શ્રવણ ચોકડી પાસેથી ટ્રકમાં કતલના ઇરાદે લઈ જવાતા 16 પશુઓને મુક્ત કરાવી બે ઇસમોને ઝડપી 23.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગુજરાતમાં કોરોના કેસમાં દિવસે દિવસે વધારો થતો જઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજરોટમાં પણ કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે.