બોટાદ : શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટોનો દિવ્ય શણગાર કરાયો...
સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દિવાળીના તહેવારો દરમ્યાન દાદાના સિંહાસન પર વિવિધ ચલણી નોટ થકી દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓનો ઘસારો દિવસેને દિવસે વધી રહ્યો છે.અને સહેલાણીઓ વિવિધ એડવેન્ચરનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં બોપલના શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન 2 ભારતીય સહિત 15 લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા છતડીયા ગામ નજીક ભાવનગર-સોમનાથ હાઈવે પર આવેલ બ્રિજ ઉતરતા માર્ગ પર ટ્રેલર પાછળ કાર ધડાકાભેર ભટકાઈ હતી.
ગુજરાત રાજ્યમાં ફરી એકવાર માવઠાંના વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના અલીપુરા વિસ્તારમાં પાર્ક કરેલી કાર અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. જોકે, ચોરીની ઘટના નજીકમાં રહેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે આર્મી જવાન ભરત ભેટારિયાએ ઓઝત નદીના પાણીમાં ડૂબતાં 3 યુવકોને બચાવી પોતાનો જીવ ગુમાવ્યો છે,