અમદાવાદ : વાલીઓ છેતરાય નહીં તે માટે 5780 ખાનગી શાળાઓની ફી frcgujarat.org પર જાહેર
ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે.
ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરાતી ફીના ઓર્ડર છૂપાવી વાલીઓ પાસેથી વધુ ફી વસૂલાતી હોવાની ફરિયાદો ખાનગી સ્કૂલોની સામે આવતી હોય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં નાયબ મામલતદારની ચેકીંગ ટીમને આંતરી ધમકી આપનાર ભુમાફિયાઓનું પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતું.
દાહોદ જિલ્લાના જાલત ગામ નજીક અમદાવાદ-ઇન્દોર હાઇવે પર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
ગુજરાત રાજ્ય ભારતનું એક માત્ર રાજ્ય બન્યું છે જેમાં સિંહ,દીપડા અને વાઘની હાજરી નોંધાઈ છે.જેના પરિણામે વન્યજીવ ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાયનો ઉમેરો થયો છે.
સુરત શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા સમાજની પ્રવૃત્તિઓને અસરકારક રીતે જનમાનસ સુધી પહોંચાડવા માટે જિલ્લાવાર તથા ઝોન મુજબ મીડિયા કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે.
ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી અંતર્ગત પસંદગી પામેલ ઉમેદવારોને રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
સુરત શહેરમાં ફરી એકવાર લૂંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નોત્સુક યુવકને લગ્નના સપના બતાવી લૂંટેરી દુલ્હન ગેંગ લૂંટ કરી ત્યાંથી પલાયન થઈ જતી હોય છે.