Connect Gujarat

You Searched For "gujarati film"

સુરત : ગુજરાતી ફિલ્મ હલકી ફુલકીનો પ્રિમિયર યોજાયો, દર્શકોએ ફિલ્મને વખાણી

19 Dec 2021 8:09 AM GMT
કોરોનાની મહામારી દરમિયાન પડી ભાંગેલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી બેઠા થવાનો પ્રયાસ કરી રહી છે.

ગિજુ બધેકાની ગમ્મત સાથે જ્ઞાનની કલ્પનાને સાકાર કરતી ગુજરાતી ફિલ્મ "દિવાસ્વપ્ન"

10 Dec 2021 7:25 AM GMT
ગુજરાતની ધરાના અદના માનવી, શિક્ષણવિદ અને ભારતમાં મોન્ટેસરી શિક્ષણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર તથા 'મૂછાળી માં'ના હુલામણા નામથી જાણીતા ગિજુ બધેકાના...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ 'ડ્રામેબાજ'ની સ્પેશલ સ્ક્રિનિંગમાં ઉમટ્યા ગુજરાતી કલાકારો

4 Dec 2021 11:35 AM GMT
કોરોના કાળ બાદ થિયેટરો અને મલ્ટીપ્લેક્સ અને રંગમંચ ધમધમવા લાગ્યા છે. ત્યારે ડ્રામાથી ભરપૂર એક નવી ગુજરાતી ફિલ્મ આવી છે.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનું વધ્યું ગૌરવ, 21મું ટિફિન ફીલ્મનું યોજાયું સ્ક્રિનિંગ

23 Nov 2021 1:04 PM GMT
વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ આ વર્ષે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.

ગાંધીનગર: મહેશ-નરેશની બેલડીનો અંત, મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે નિધન

25 Oct 2020 8:55 AM GMT
લાંબી માંદગી બાદ ગુજરાતી સુપર સ્ટાર નરેશ કનોડિયાના મોટા ભાઈ મહેશ કનોડિયાનું ગાંધીનગર ખાતે અવસાન નિપજતા ફિલ્મજગતમાં શોકની લાગણી વ્યાપી છે.ગુજરાતી...

ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરી, જુઓ ફીલ્મના કલાકારો શું કહે છે

31 Jan 2020 1:10 PM GMT
ગુજરાત- 11 બાદ પ્રતિક ગાંધીની વધુ એક ફીલ્મ લવની લવ સ્ટોરી શુક્રવારના રોજ રીલીઝ થઇ ચુકી છે. ફીલ્મના કલાકારોએ કનેકટ ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં ફીલ્મ...