છોટાઉદેપુર : સુખી ડેમમાં માત્ર એક સીઝન આપી શકાય તેટલું જ પાણી, હે મેઘા હવે તો વરસો..
રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે
રાજયભરમાં ઓછા વરસાદે જગતના તાતના લલાટે ચિંતાની લકીરો ઉપસાવી દીધી છે
ડેપ્યુટી સી.એમના નિવેદન હિંદુ સમાજની બહુમતી છે ત્યાં સુધી બધુ સમુસુતરૂ ચાલશે નહિ તો બધુ દફન થઇ જશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના વિસ્તારના લોકોને રોજગારી માટેની સરકાર દ્વારા વધુ તકો દીન પ્રતિદિન વધારવામાં આવી છે
અમદાવાદમાં સ્માર્ટ સીટી બનાવવા માટે જાણે ખૂબ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું હોય તેમ દિવસે દિવસે નવા પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યા છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરીની ત્રણ રીક્ષા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ ખાતે આકર્ષણ સમાન હોડીઘાટ જ બંધ થઈ જતા યાત્રાળુઓ અટવાયા હતા
લૂંટ કરનાર અન્ય કોઈ નહી, પણ બે દિવસ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરનાર જ આરોપી હોવાનું સામે આવ્યું